દિવસે રાજકારણી, રાત્રે બિકિની મૉડલ

Published: 27th September, 2012 05:14 IST

ઇટલીના મિલાન શહેરમાં ચાલી રહેલા ફૅશન-વીકમાં રવિવારે સ્થાનિક પીપલ ઑફ ફ્રીડમ પાર્ટીની મેમ્બર નિકોલ મિનેટીએ સ્વિમસૂટ પહેરીને રૅમ્પ પર વૉક કર્યું હતું.

રાજકારણમાં ઝંપલાવતાં પહેલાં ડાન્સર તથા ઇટલીના ભૂતપૂર્વ વડા પ્રધાન સિલ્વિયો બલુર્સ્કોનીની ડેન્ટલ હાઇજીનિસ્ટ રહી ચૂકેલી નિકોલ ઇટલીના લૉમ્બર્ડી શહેરની કાઉન્સેલર પણ છે.

તસવીર : એએફપી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK