Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Video:બેંગલુરુ એયરો ઈન્ડિયા 2019 શો પાસે પાર્કિંગમાં આગ, અનેક વાહનો ખાક

Video:બેંગલુરુ એયરો ઈન્ડિયા 2019 શો પાસે પાર્કિંગમાં આગ, અનેક વાહનો ખાક

23 February, 2019 02:39 PM IST | બેંગાલુરૂ

Video:બેંગલુરુ એયરો ઈન્ડિયા 2019 શો પાસે પાર્કિંગમાં આગ, અનેક વાહનો ખાક

આગમાં 80થી વધુ કાર બળીને ખાક(તસવીર સૌજન્યઃANI)

આગમાં 80થી વધુ કાર બળીને ખાક(તસવીર સૌજન્યઃANI)


એયરો ઈન્ડિયા 2019ના આયોજન સ્થળ પાસે આવેલા પાર્કિંગમાં આગ લાગતા મોટી દુર્ઘટના બની છે. અનેક વાહનો જ્યાં પાર્ક કરવામાં આવ્યા હતા ત્યાં આગ લાગતા અનેક વાહનો બળીને ખાક થયા છે.

BEBGALURU FIRE(તસવીર સૌજન્યઃ ANI)



BEBGALURU FIRE(તસવીર સૌજન્યઃ ANI)


BEBGALURU FIRE(તસવીર સૌજન્યઃ ANI)

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગમાં 80 થી 100 કાર બળીને ખાક થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2019 02:39 PM IST | બેંગાલુરૂ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK