Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 12 નવેમ્બરે દેશભરની બેંકો રહેશે બંધ

12 નવેમ્બરે દેશભરની બેંકો રહેશે બંધ

29 October, 2014 09:04 AM IST |

12 નવેમ્બરે દેશભરની બેંકો રહેશે બંધ

12 નવેમ્બરે દેશભરની બેંકો રહેશે બંધ


Bank

ફોરમમાં કર્મચારીઓના પાંચ યૂનિયન અને ઓફિસરોના ચાર એસોસિએશન છે.તેમણે 12 નવેમ્બરે એક દિવસની સાંકેતિક હડતાળની જાહેરાત કરી છે.તેઓની માંગણી છે કે તેમનું વેતન વધારવા અંગે તાત્કાલિક નિવેદન આપે.ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોઈઝ યૂનિયનના મહાસચિવ સીએત વેંકટાચલમે કહ્યુ કે અમે 12 નવેમ્બરે હડતાળ પર ઉતરીશું.

ત્યારબાદ 2 ડિસેમ્બરે અમે ક્ષેત્રીય આધાર પર હડતાળ કરીશું. તેમણે કહ્યુ કે બેંક કર્મચારી બેંકોમાં નવી યોજનાઓ લાગૂ કરવામાં આનાકાની નથી કરતા,તેમ છતાં તેમને વધારે વેતન નથી મળી રહ્યુ.વેંકટાચલમે કહ્યુ છે કે દક્ષિણ વિસ્તારમાં 2 ડિસેમ્બરે,ઉત્તર વિસ્તારમાં 3 ડિસેમ્બરે અને પૂર્વ વિસ્તારમાં 4 ડિસેમ્બર તથા પશ્ચિમ વિસ્તારમાં 5 ડિસેમ્બરના રોડ હડતાળ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2014 09:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK