Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માત્ર ૨૦ મિનિટમાં બાંદરાથી વર્સોવા પહોંચી શકાશે

માત્ર ૨૦ મિનિટમાં બાંદરાથી વર્સોવા પહોંચી શકાશે

30 November, 2012 05:59 AM IST |

માત્ર ૨૦ મિનિટમાં બાંદરાથી વર્સોવા પહોંચી શકાશે

 માત્ર ૨૦ મિનિટમાં બાંદરાથી વર્સોવા પહોંચી શકાશે


આ પુલ બાંદરાની ઑટર્સ ક્લબથી જુહુ કોલીવાડા સુધીનો બન્ને તરફ ચાર-ચાર લેનનો હશે, જેનો અંદાજિત ખર્ચ ૪૦૪૫ કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી) આ માટેની નોડલ એજન્સી હશે. સમગ્ર પ્રોજેક્ટ માટે એ ટેન્ડર બહાર પાડશે. જોકે ભૂતકાળનો એમએસઆરડીસીનો રિપોર્ટ બહુ સારો નથી. બાંદરા-વરલી સી-લિન્કના નિર્માણમાં એણે આઠ વર્ષ લીધાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2012 05:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK