બલ્ક SMS પરનો પ્રતિબંધ હટ્યો

Published: 31st August, 2012 05:33 IST

ઉત્તર-પૂર્વના નાગરિકો પર થયેલા હુમલાઓની અફવા પ્રસરતાં કેન્દ્ર સરકારે બલ્ક SMS પર મૂકેલા પ્રતિબંધને ગઈ કાલે સ્થિતિ સામાન્ય થતાં હટાવી લેવામાં આવ્યો હતો.

આ પ્રતિબંધનો નિર્ણય ૧૭ ઑગસ્ટે લેવામાં આવ્યો હતો. કેટલાંક તોફાની તkવોએ આસામમાં થયેલી હિંસાની ખોટી માહિતીઓ બલ્ક SMS દ્વારા ફેલાવી હતી. પરિણામે હોમ મિનિસ્ટ્રીએ બલ્ક SMS પર પ્રતિબંધ મૂક્યો હતો. તેથી એક સમયે પાંચ કરતાં વધુ વ્યક્તિઓને  SMS તથા ૨૫ કરતાં વધુ વ્યક્તિઓને SMS પર પ્રતિબંધ હતો. જેમ-જેમ તનાવ ઓછો થતો ગયો એમ એક વ્યક્તિને ૨૦ SMS મોકલવાની પરવાનગી આપી હતી, પરંતુ હવે બલ્ક SMS પર પ્રતિબંધની આવશ્યક્તા ન હોવાથી આ પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

 

SMS = શૉર્ટ મેસેજિંગ સર્વિસ,

MMS  = મલ્ટિમિડિયા મેસેજિંગ સર્વિસ

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK