તેમણે કહ્યું હતું કે તેઓ દેશમાં યુપીએ વિરુદ્ધ લોકમત ઊભો કરવા પ્રયાસ કરી રહ્યા છે. લોકશાહીમાં લોકોનો આક્રોશ રાજકીય પક્ષોને સુધરવા માટે મજબૂર કરી શકે છે. હું લોકોમાં જાગૃતિ લાવી આવા માણસોને સાચા માર્ગે લાવવા માગું છું.’
આગામી ચૂંટણીમાં તમે કોને સર્પોટ કરશો એવા સવાલના જવાબમાં બાબા રામદેવે કહ્યું હતું કે જે રાજકીય પક્ષ દેશને બચાવવા માટે બહાર આવશે એને હું સર્પોટ કરીશ. બાબા રામદેવે લોકોને ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં સામે જગાડવા માટે ઉત્તર પ્રદેશમાં ઝાંસીથી ૨૦ સપ્ટેમ્બરથી ૧૦,૦૦૦ કિલોમીટર લાંબી સ્વાભિમાન યાત્રા શરૂ કરી છે.
કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારને કોરોનિલ પર ભરોસો નથી
24th February, 2021 09:16 ISTઇન્ડિયન મેડિકલ અસોસિએશન કોરોનિલ પર પતંજલિના દાવાઓથી સ્તબ્ધ
23rd February, 2021 10:47 ISTબાબા રામદેવે કોરોનાની વધુ એક દવા લૉન્ચ કરી
20th February, 2021 11:38 ISTહાથી પર બેસીને યોગાસન કરતા બાબા રામદેવ પડી ગયા, જુઓ પછી શું થયું
13th October, 2020 21:18 IST