બાબા રામદેવે કોરોનાની વધુ એક દવા લૉન્ચ કરી

Published: 20th February, 2021 11:38 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

પતંજલિનો દાવો છે કે નવી દવા પણ તથ્યો આધારિત છે

બાબા રામદેવ
બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવે કોરોનાની નવી દવા લૉન્ચ કરી છે. પતંજલિનો દાવો છે કે નવી દવા પણ તથ્યો આધારિત છે. આ દવા લૉન્ચ કરતા સમયે સ્ટેજ પર કેન્દ્રીય પ્રધાન ડૉ. હર્ષવર્ધન અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. આ દરમ્યાન બાબા રામદેવે કહ્યું હતું કે હેલ્થના ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર અને ગ્લોબલ લીડર બની રહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK