ડૉગ શોના વિનરનો ઠસ્સો તો જુઓ

Published: Feb 13, 2020, 09:04 IST | Mumbai Desk

પાળેલા ડૉગીઝ વચ્ચે સ્પર્ધા શનિવારથી મંગળવારની રાત સુધી મૅડિસન સ્ક્વૅર ગાર્ડનમાં યોજાઈ હતી.

અમેરિકાના ન્યુ યૉર્કની વેસ્ટમિન્સ્ટર કેનેલ ક્લબના ડૉગ શોનું ઘણું આકર્ષણ હોય છે. ગયા મંગળવારે ૧૪૪મા ઍન્યુઅલ વેસ્ટમિન્સ્ટર કેનેલ ક્લબ ડૉગ શોમાં ન્યુ યૉર્ક સિટીમાંથી ૨૦૦ કરતાં વધારે જાતિઓના વૈવિધ્યસભર શ્વાનો સામેલ થયા હતા. આટલા પાળેલા ડૉગીઝ વચ્ચે સ્પર્ધા શનિવારથી મંગળવારની રાત સુધી મૅડિસન સ્ક્વૅર ગાર્ડનમાં યોજાઈ હતી. સ્પર્ધાના વિજેતા ડૉગી ‘સિબા’ને વિનર સર્કલમાં બેસાડવામાં આવ્યો ત્યારે એનો ઠસ્સો સૌને આકર્ષતો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK