આ ઉપરાંત એટીએમ સેન્ટરની સુરક્ષા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. દાદરમાં જુલાઈ દરમ્યાન બે માણસોએ એટીએમ સેન્ટર પર હુમલો કરીને ત્યાંના સિક્યૉરિટી ગાર્ડ્સને ઘાયલ કર્યો હતો. જોકે તેઓ રોકડ રકમ કાઢવામાં સફળ થયા નહોતા, પરંતુ જતાં-જતાં ત્યાં મૂકેલું સીસીટીવી કૅમેરાનું રેકૉર્ડર લઈને ભાગી ગયા હતા એટલે એટીએમ સેન્ટર પર બઝર સિસ્ટમ બેસાડવા માટે જણાવવામાં આવ્યું છે. એ જ પ્રમાણે એટીએમ સાથે છેડછાડ થાય તો એનો મેસેજ સ્થાનિક પોલીસ-સ્ટેશનને મળી જાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.
એટીએમ = ઑટોમેટેડ ટેલર મશીન,
સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન
શાસ્ત્રી, રહાણેને ઍરપોર્ટ પર આવકાર
22nd January, 2021 15:08 ISTમોહમ્મદ સિરાજ ભારત આવીને સૌથી પહેલાં પિતાની કબર પર ગયો
22nd January, 2021 14:54 ISTપપ્પાને જ્યાં પણ વાગ્યું છે ત્યાં હું કિસી કરીશ એટલે મટી જશે
22nd January, 2021 14:43 ISTકૃષિ ધારાની મોકૂફીના સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવ્યો
22nd January, 2021 14:23 IST