Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‍આ કાંગારૂભાઈ પહેલી નજરે તો એકદમ પ્રોફેશનલ બૉડી-બિલ્ડર જેવા લાગે છે

‍આ કાંગારૂભાઈ પહેલી નજરે તો એકદમ પ્રોફેશનલ બૉડી-બિલ્ડર જેવા લાગે છે

22 January, 2021 09:47 AM IST | Mumbai
Mumbai correspondent

‍આ કાંગારૂભાઈ પહેલી નજરે તો એકદમ પ્રોફેશનલ બૉડી-બિલ્ડર જેવા લાગે છે

‍આ કાંગારૂભાઈ પહેલી નજરે તો એકદમ પ્રોફેશનલ બૉડી-બિલ્ડર જેવા લાગે છે

‍આ કાંગારૂભાઈ પહેલી નજરે તો એકદમ પ્રોફેશનલ બૉડી-બિલ્ડર જેવા લાગે છે


કાંગારૂ એક એવું પ્રાણી છે જેની લાત તમને ધોળે દિવસે તારા દેખાડી શકે છે. સોશ્યલ મીડિયા પર કાંગારૂની લડાઈના ઘણા વિડિયો અપલોડ થતા રહે છે. પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં એક વ્યક્તિએ કાંગારૂનો ફોટો પાડ્યો છે. આ કાંગારૂ એક વ્યાવસાયિક બૉડી-બિલ્ડર જેવો દેખાય છે. જંગલમાં ઝાડીઓમાં ફરી રહેલા એક ફોટોગ્રાફરે આ કાંગારૂનો ફોટો પાડ્યો છે. કાંગારૂ પણ જાણે પોઝ આપતો હોય એમ અડધા પાણીમાં ઊભો રહીને પોતાની સિક્સ-પૅક જેવી બૉડી દેખાડી રહ્યો છે. કાંગારૂ લગભગ બે મીટર લાંબો અને ૧૦૦ કિલો વજનનો છે.
જાણકારોના કહ્યા મુજબ પાણીમાં કાંગારૂની નજીક જવામાં ઘણું જોખમ રહેલું હોય છે. પાણીમાં એ ઘણા શાંત જણાય છે, પણ હકીકતમાં એ તમને પોતાની પાસે બોલાવવાની કોશિશ કરતાં હોય છે, જેથી તેઓ તમારા પર હુમલો કરીને તમને પછાડી શકે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2021 09:47 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK