ચીનની કેટલીક પરંપરા જબરદસ્ત જોખમી અને છતાં જોવામાં આકર્ષક હોય છે. તાજેતરમાં નવા લૂનર વર્ષની શરૂઆતને સેલિબ્રેટ કરવા માટે દાશુહુઆ નામનું ટ્રેડિશન ઊજવાય છે. આ પરંપરા અંતર્ગત હુબેઇ પ્રાંતમાં કેટલાક કલાકારોએ ધગધગતા પીગળેલા આયર્નને ફેંકીને હવામાં ચમકીલી આર્ટનું નિર્માણ કર્યું હતું.
હાથમાં અજગર અને ખભે પોપટ બેસાડીને જતો આ માણસ સોશ્યલ મીડિયામાં હિટ
3rd March, 2021 07:13 ISTકલકત્તાના ટી સ્ટૉલમાં એક કપ ચાનો ભાવ 1000 રૂપિયા!
3rd March, 2021 07:13 ISTમંગાવ્યો ફોન ઍપલનો, મળ્યું ઍપલ ફ્લેવર્ડ યોગર્ટ
3rd March, 2021 07:13 ISTઆ ટેણકી માઉન્ટ કિલિમાન્જારો શિખર સર કરનારી સૌથી નાની પર્વતારોહક બની
3rd March, 2021 07:13 IST