રાજ્યનાં શાલેય શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે ગઈ કાલે એસએસસી અને એચએસસીની પરીક્ષાઓની તારીખની જાહેરાત કરી હતી. સામાન્ય રીતે એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાતી હોય છે, પણ આ વખતે કોરોનાને કારણે ટાઇમ-ટેબલ ખોરવાઈ ગયું હતું.
વર્ષા ગાયકવાડે જાહેરાત કરતાં કહ્યું હતું કે એસએસસીની પરીક્ષા ૨૯ એપ્રિલથી ૩૧ મે દરમ્યાન લેવાશે, જ્યારે પ્રૅક્ટિકલ એક્ઝામ ૯થી ૨૮ એપ્રિલ દરમ્યાન લેવામાં આવશે. એચએસસીની પરીક્ષા ૨૩ એપ્રિલથી ૨૯ મે દરમ્યાયાન લેવાશે. તેમની પ્રૅક્ટિકલલ એક્ઝામ ૯ એપ્રિલથી ૨૮ એપ્રિલ દરમ્યાન લેવાશે. એચએસસીનું રિઝલ્ટ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં, જ્યારે એસએસસીનું રિઝલ્ટ ઑગસ્ટમાં જાહેર થશે.
Deshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ 74 વર્ષના આ ઑટો-ચાલક
27th February, 2021 12:39 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 ISTમુલુંડમાં કોરોનાની સાથે ફેક મેસેજનો પણ પ્રકોપ
27th February, 2021 10:19 ISTવ્યાપાર બંધ હમારા કર્મ નહીં, હમારી મજબૂરી હૈ
27th February, 2021 10:18 IST