પોતાની ટીમના વિવિધ મેમ્બરો સામે નાણાકીય ગેરરીતિના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે અણ્ણાએ તેમનો પોતાના બ્લૉગમાં બચાવ કરતાં કહ્યું હતું કે ‘થોડા લોકોનો મંત્ર બીજાઓ પર આક્ષેપો કરવાનો અને તેમને અપમાનિત કરવાનો રહ્યો છે. આ વખતે કાંઈ પહેલી વાર કિરણ બેદી સામે આક્ષેપો નથી થયા. ચાર જણની એક ગૅન્ગ મારા દરેક મેમ્બર સામે આવા આક્ષેપો કરી રહી છે. આ લોકો કોણ છે? આ લોકો એ જ છે જેઓ જનલોકપાલ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ લોકો બિલ મંજૂર કરાવવા નથી માગતા. હું કૉન્ગ્રેસ પાર્ટીના બધા મિનિસ્ટરો કે આખી સરકારને દોષ નથી આપતો. સરકારમાં અમુક સારા લોકો છે, પરંતુ તેઓ આ ચાર જણની ટોળકી સામે અવાજ ઉઠાવી નથી શકતા.’
વિજય હઝારે ટ્રોફીમાં રમતા ત્રણ પ્લેયર્સ કોરોનાગ્રસ્ત
24th February, 2021 11:33 ISTકૅપ્ટન ઐયરની સેન્ચુરી, મુંબઈની સતત બીજી જીત
24th February, 2021 11:33 ISTઇન્ડિયા-સાઉથ આફ્રિકા વિમેન્સ ક્રિકેટ 7 માર્ચથી થઈ શકે છે શરૂ
23rd February, 2021 12:55 ISTકિશનની ધમાલ: ઝારખંડે રચ્યો ઇતિહાસ
21st February, 2021 12:25 IST