Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઍન્જલિના જોલી બાલ-બાલ બચી

ઍન્જલિના જોલી બાલ-બાલ બચી

02 December, 2014 03:39 AM IST |

ઍન્જલિના જોલી બાલ-બાલ બચી

ઍન્જલિના જોલી બાલ-બાલ બચી


angelina-jolie


બેવર્લી હિલ્સમાં પોતાની ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘અનબ્રોકન’ના સ્ક્રીનિંગ બાદ ૩૯ વર્ષની આ ઍક્ટ્રેસ ભાડાની કારમાં ઘરે જઈ રહી હતી ત્યારે વરસાદમાં કાર સ્કિડ થઈને કર્બ સાથે અથડાતાં કારનાં બે ટાયર ફાટ્યાં હતાં. મળતા સમાચાર પ્રમાણે સાંજે પોણાસાતેક વાગ્યે રાઇટર્સ ગીલ્ડ થિયેટરમાંથી બહાર નીકળીને કાશ્મીરી કોટમાં સજ્જ આ ક્લાસિક બ્યુટી ઘરે જવા નીકળી હતી ત્યારે રસ્તામાં કારનાં ટાયર ફાટ્યાં હતાં. જોકે ઍન્જલિના સહીસલામત હતી અને તરત જ સ્વસ્થતા કેળવી કારની બહાર નીકળીને બીજી ભાડાની કારમાં ઘરે પહોંચી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2014 03:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK