Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચાઇનીઝ ઉત્પાદનોનો વિરોધ કરનાર બીજેપીના કાર્યકર વિરુદ્ધ ગુનો નોંધાયો

ચાઇનીઝ ઉત્પાદનોનો વિરોધ કરનાર બીજેપીના કાર્યકર વિરુદ્ધ ગુનો નોંધાયો

22 June, 2020 02:36 PM IST | Mumbai Desk
Agencies

ચાઇનીઝ ઉત્પાદનોનો વિરોધ કરનાર બીજેપીના કાર્યકર વિરુદ્ધ ગુનો નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના વાઇરસ ફાટી નીકળવાના સંદર્ભે ચાઇનીઝ ઉત્પાદનોનો વિરોધ કરવા બદલ મુંબઈની બાંગુરનગર પોલીસે બીજેપીના એક કાર્યકર અને તેના સમર્થકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે ‘બીજેપીના યુવા મોરચાના મુંબઈ એકમના વડા તેજિન્દર સિંહ ટિવાના અને પક્ષના કાર્યકરો મલાડના એવરશાઇન નગર વિસ્તારમાં ચાઇનીઝ ઉત્પાદનોનું ડિસ્પ્લે કરનાર દુકાનો સામે વિરોધ કરીને તેમને આ ચીજો ન વેચવાનું કહી રહ્યા હતા.
અધિકારીએ ઉમેર્યું હતું કે વિરોધના ભાગરૂપે તેઓએ દુકાનમાંથી કેટલીક ચીજો કાઢી એનો નાશ કર્યો હતો. પોલીસે આઇપીસીની વિવિધ કલમ હેઠળ તેમની વિરુદ્ધ સુઓ મોટો ગુનો નોંધ્યો હતો. જોકે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, એમ બાંગુરનગર પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2020 02:36 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK