સરકારે પદ્મ પુરસ્કારની જાહેરાત કરતાં જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિંજો આબે સહિત ૭ વ્યક્તિને પદ્મ વિભૂષણ અવૉર્ડ, ૧૦ વ્યક્તિને પદ્મભૂષણ અને ૧૦૨ વ્યક્તિને પદ્મશ્રી અવૉર્ડ પ્રદાન કરવામાં આવશે.
પદ્મ વિભૂષણ અવૉર્ડ મેળવનારાઓમાં શિંજો આબે ઉપરાંત સંગીતકાર એસ. પી. બાલાસુબ્રમણ્યમ (મરણોપરાંત), કર્ણાટકના ડૉક્ટર બેલ્લે મોનપ્પા હેગડે, અમેરિકાના નરીન્દર સિંહ કપાની, દિલ્હીના
પુરાતત્ત્વવિદ બીબી લાલ અને ઓડિશાના કલાકાર સુદર્શન સાહુનો સમાવેશ છે. ગુજરાતના મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મ ભૂષણ, મહેશ અને નરેશ કનોડિયાને પદ્મશ્રી, દાદુદાન ગઢવી અને ચંદ્રકાન્ત મહેતાને પદ્મશ્રી તેમ જ ફાધર વૉલેસને મરણોત્તર પદ્મશ્રી અવૉર્ડ મળ્યો છે.
પદ્મવિભૂષણ
જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્જો આબે
સ્વ. ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમ
બેલે મોનપ્પા હેગડે દવા કર્ણાટક
નરેન્દ્ર સિંહ કપાની વિજ્ઞાન
મૌલાના વહીદુદ્દીન ખાન ધાર્મિક
બીબી લાલ આર્કિયાલૉજી દિલ્હી
સુદર્શન સાહો કલા ઓડિશા
પદ્મભૂષણ
ક્રિષ્નન નાયર
અસામના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈ
ચંદ્રશેખર કંબારા સાહિત્ય
નૃપેન્દ્ર મિશ્રા સિવિલ સર્વિસ
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વ. રામવિલાસ પાસવાન
લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સુમીત મહાજન
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. કેશુભાઈ પટેલ
સ્વ. કાલબે સાદિર ધાર્મિક
રજનીકાન્ત દેવીદાસ શ્રોફ વાણિજ્ય ઉદ્યોગ
તરલોચન સિંહ સાર્વજનિક
પદ્મશ્રી
દાદુદાન ગઢવી સાહિત્ય
ચંદ્રકાન્ત મહેતા સાહિત્ય
સ્વ. ફાધર વૉલેસ સાહિત્ય
સ્વ. મહેશ અને નરેશ કનોડિયા
શૅર માર્કેટમાં હાહાકાર, સેન્સેક્સ 2000 અંક નીચે બંધ, આ રહ્યું કારણ
26th February, 2021 16:10 ISTજીએસટીના વિરોધમાં આજે વેપારીઓનું ભારત બંધનું એલાન
26th February, 2021 11:01 ISTતમિલનાડુમાં 9 થી 11 ધોરણના સ્ટુડ્ટન્સ પરીક્ષા વગર જ પાસ
26th February, 2021 11:01 ISTએક મહિનામાં ગૅસના બાટલામાં 100 રૂપિયા વધી ગયા
26th February, 2021 11:01 IST