Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિદ્યા બાલન સાથે શકુંતલા દેવીમાં જોવા મળશે ​અમિત સાધ

વિદ્યા બાલન સાથે શકુંતલા દેવીમાં જોવા મળશે ​અમિત સાધ

09 November, 2019 11:13 AM IST | Mumbai

વિદ્યા બાલન સાથે શકુંતલા દેવીમાં જોવા મળશે ​અમિત સાધ

અમિત સાધ

અમિત સાધ


વિદ્યા બાલનની ફિલ્મ માટે અમિતા સાધને પસંદ કરવામાં આવ્યો છે. અમિત સાધે છેલ્લે ‘સુપર ૩૦’માં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હ્યુમન કોમ્પ્યુટર તરીકે જાણીતા ગણિતશાસ્ત્રી શકુંતલા દેવીની બાયોપિકમાં વિદ્યા બાલન ટાઇટલ રોલ ભજવી રહી છે. તેમની દીકરીના પાત્ર માટે સાન્યા મલ્હોત્રાને પસંદ કરવામાં આવી છે. સાન્યાના પતિના પાત્ર માટે અમિતને પસંદ કરવામાં આવ્યો છે. આ વિશે અમિતે કહ્યું હતું કે ‘મેં જ્યારે આ સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને શકુંતલા દેવી વિશે ઘણી વાતો જાણવા મળી હતી. વિદ્યા બાલન અને સાન્ય મલ્હોત્રા જેવા ઍક્ટર સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. હું અજયના પાત્રને સ્ક્રીન પર લાવવા માટે ખૂબ જ ઉત્સુખ છું.’


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2019 11:13 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK