Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > એક્શનમાં AMC: વેપારીઓ પાસેથી 100 કિલો પ્લાસ્ટિક કર્યું જપ્ત

એક્શનમાં AMC: વેપારીઓ પાસેથી 100 કિલો પ્લાસ્ટિક કર્યું જપ્ત

08 May, 2019 10:21 AM IST | અમદાવાદ

એક્શનમાં AMC: વેપારીઓ પાસેથી 100 કિલો પ્લાસ્ટિક કર્યું જપ્ત

અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો પ્રયાસ

અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો પ્રયાસ


શહેરને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે અમદાવાદ મનપા તમામ પ્રયાસો કરી રહી છે. શહેરના નોર્થ ઝોનમાં મંગળવારે મનપાની ટીમે ચેકિંગ હાથ ધર્યું. આ ચેકિંગ દરમિયાન વેપારીઓને ત્યાંથી 100 કિલો જેટલું સિંગલ યુઝ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું.




પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક છે. અને તેનો ઉપયોગ ઓછામાં ઓછો થાય તે માટે મનપા તમામ પ્રયાસો કરી રહી છે. જેના માટે તેમણે દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધર્યું. કાલુપુર, રેવડી બજાર અને દિલ્હી દરવાજામાં તપાસ દરમિયાન મોટા પ્રમાણે પ્લાસ્ટિક મળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2019 10:21 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK