Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સબ પાપા પે ગએ હૈં

13 August, 2020 12:42 PM IST | Mumbai Desk
Mumbai correspondent

સબ પાપા પે ગએ હૈં

સબ પાપા પે ગએ હૈં

સબ પાપા પે ગએ હૈં


આ સાથે મૂકવામાં આવેલી તસવીરમાં ત્રણ વર્ષની લ્યુસી નામની વાઇટ લેબ્રૅડોર ડૉગીનાં ૧૩ બચ્ચાં છે. સવાલ થઈ શકે કે મા સફેદ રૂની પૂણી જેવી છે તો એનાં ગલૂડિયાં એકદમ ચમકીલી કાળી રુવાંટીવાળાં કેમ? તો એનું કારણ એ છે કે આ ગલૂડિયાંના પપ્પા બ્લૅક છે. આઠ વર્ષના બૅસ્ટન સાથેની મુલાકાત બાદ લકીએ આ બચ્ચાઓને જન્મ આપ્યો છે અને તમામ બચ્ચાં પપ્પા પર ગયાં છે.
લ્યુસીની માલિકણ કૅથરિનનું કહેવું છે કે બૅસ્ટન તેની ફ્રેન્ડનો ડૉગી છે. તેની સાથે રહ્યા પછી લ્યુસી થોડા જ દિવસમાં ગર્ભવતી થઈ ગઈ હતી અને લાગતું હતું કે તે ચાર કે પાંચ બચ્ચાંને જન્મ આપશે. જોકે તેણે પૂરાં ૧૩ બચ્ચાં જણ્યાં. આમાં નવાઈની વાત એ છે કે એ બધાં જ સ્કિનની દૃષ્ટિએ પિતા પર ગયાં છે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2020 12:42 PM IST | Mumbai Desk | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK