Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અજિત ડોભાલે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી

અજિત ડોભાલે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી

27 February, 2020 10:30 AM IST | New Delhi

અજિત ડોભાલે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી

અજિત ડોભાલે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી


રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે હિંસા પ્રભાવિત ઉત્તર-પૂર્વ દિલ્હીના સીલમપુર અને મૌજપુરનો પ્રવાસ કર્યો છે. આ પહેલાં તેમણે સીલમપુર ડીસીપી ઑફિસમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ અજિત ડોભાલ સ્થાનિક નાગરિકોને મળ્યા હતા. અજિત ડોભાલે એક મહિલા સાથે વાત કરતાં કહ્યું કે ‘પ્રેમની ભાવના બનાવી રાખો, અમારો એક દેશ છે, અમારે બધાએ મળીને રહેવું જોઈએ. દેશને મળીને આગળ વધારવાનું છે. ડોભાલ રાત્રે સાડા ૧૧ વાગ્યે સીલમપુર ડીસીપી ઑફિસ પહોંચ્યા અને ૧૨.૩૦ સુધી બેઠક બાદ ૮ કિલોમીટર સુધીની સફર ખેડીને તનાવપૂર્ણ વિસ્તારોમાં ગયા. જ્યાં તેઓ ભજનપુરા, મૌજપુર અને યમુના વિહાર જેવા વિસ્તારોમાં પણ ગયા. તેમણે ગાડીમાં બેસીને જ સ્થિતિનું નિરીક્ષણ કર્યું.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2020 10:30 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK