જાયન્ટ વ્હીલમાંથી ફેંકાઈ જતા એર હોસ્ટેસનું મોત

Published: 3rd October, 2012 09:56 IST

અમ્યુઝમેન્ટ પાર્કમાં જાયન્ટ વ્હીલમાં બેઠેલી નાગાલેન્ડની વતની 20 વર્ષીય યુવતી જે એક પ્રાઈવેટ એરલાઈન કંપનીમાં એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી તેનું જાયન્ટ વ્હીલમાંથી ફેંકાઈ જતા તે નીચે પટકાઈ હતી. પરિણામે ગંભીર ઈજાને કારણે તેનું મોત નીપજ્યું હતું.



ચેન્નઈ, 3 ઓક્ટોબર 2012

Representational Pic


પોતાના મિત્રો સાથે અમ્યુઝમેન્ટ પાર્કમાં ગઈ હતી જ્યાં તે જાયન્ટ વ્હીલની રાઈડમાં બેઠી હતી. આ સમયે જ અચાનક તેમાંથી આ યુવતી ફેંકાઈ ગઈ હતી અને નીચે પટકાઈ હતી. આ અકસ્માતને કારણે તેમ જ સારી એવી ઊંચાઈએથી અબીયમેગ પટકાઈ હોવાથી તેના માથામાં ગંભીર ઈજા થવાને પરિણામે તેનું મોત થયું હતું.


વિડીયો



Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK