પતિથી સંતાઇને પ્રેમી સાથે ગેસ્ટહાઉસમાં ગઈ અને BFએ કરી દીધી હત્યા

Published: 22nd September, 2020 16:52 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

પોલીસને જણાવ્યું કે બેલ્ટથી પ્રીતિનું ગળું દબાવ્યું. આ તેણે પ્લાન કરીને કર્યું. આ કારણે ડુપ્લીકેટ આઇડી દ્વાર ગેસ્ટ હાઉસનું રૂમ લીધું. તેને લાગ્યું કે આમ કરવાથી પોલીસ તેને નહીં પકડી શકે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આગરાના સિકંદરા ગેસ્ટ હાઉસમાં રવિવારે મહિલાની હત્યા કરી દેવામાં આવી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી હતી જેને કારણે ઘટનાનો કોયડો ઉકેલાઇ ગયો. મામલામાં પોલીસે ઘટનાના ચાર કલાક પછી જ મહિલાના બૉયફ્રેન્ડ, હત્યારોપી લાખન સિંહની ધરપકડ કરી લીધી છે તણે પોલીસને જણાવ્યું કે તેણે પોલીસને જણાવ્યું કે બેલ્ટથી પ્રીતિનું ગળું દબાવ્યું. આ તેણે પ્લાન કરીને કર્યું. આ કારણે ડુપ્લીકેટ આઇડી દ્વાર ગેસ્ટ હાઉસનું રૂમ લીધું. તેને લાગ્યું કે આમ કરવાથી પોલીસ તેને નહીં પકડી શકે.

પોલીસને તેમે જણાવ્યું કે તે પ્રીતિને લઈને સિકંદરા ચારરસ્તા પાસે સિકંદરા ગેસ્ટહાઉસના રૂમ નંબર 121માં ગયો હતો. ત્યાં જ તેણે પ્રીતિની હત્યા કરી દીધી. પોલીસને બાઇંપુર નિવારી 35 વર્ષીય પ્રીતિનો શબ મળ્યો હતો. તપાસમાં પોલીસને ખબર પડી કે તેનો પતિ લિખેન્દ્ર બધેલ ટેમ્પો ચલાવે છે. મોટી દીકરૂ 18 વર્ષની છે. પોલીસે પ્રીતિની કૉલ ડીટેલ શોધી જેમાં ખબર પડી કે નગલા બૂઢી નિવાસી લાખન સિંહ સાથે ઘણીવાર વાત કરી. હત્યાની સવારે પણ તેની સાથે વાત થઈ હતી.

પોલીસે લાખનની લોકેશનની તપાસ કરી અને તે ડૌકીથી પકડાયો. તેણે જણાવ્યું કે પ્રીતિ તેની પાસેથી પૈસા માગ્યા કરતી હતી. લાખનની 17 સપ્ટેમ્બરના નોકરી ગઈ અને તે આ કારણે પ્રીતિને પૈસા નહોતો આપી શકતો. પ્રીતિ તેની પાસેથી 80 હજાર જેટલા રૂપિયા લઈ ચૂકી હતી. તેણે પ્રીતિથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું તો તેણે ચોકરા સાથે વાત કરવાની શરૂ કરી દીધી. આ નારાજ લાખને પ્રીતિને મારવાની પ્લાનિંગ કરી.

લાખન પ્રીતિને ગેસ્ટ હાઉસ લઈ ગયો અને ત્યાં ડુપ્લિકેટ આઇડી પર રૂમ લીધું. હત્યા સવારે લગભગ 11 વાગ્યે થઈ હતી. પોલીસને હત્યાની સૂચના બપોરે લગભગ 3 વાગ્યે મળી હતી. સીસીટીવી ફુટેજમાં હત્યારોપી પકડાઇ ગયો અને પ્રીતિના પર્સમાં મળેલા દસ્તાવેજોના આધારે તેની ઓળખ થઈ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK