Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નેપાળમાં મોટો અકસ્માતઃ એરપોર્ટ પર ઉભેલા ચૉપર સાથે ટકરાયું વિમાન

નેપાળમાં મોટો અકસ્માતઃ એરપોર્ટ પર ઉભેલા ચૉપર સાથે ટકરાયું વિમાન

14 April, 2019 12:47 PM IST | કાઠમાંડુ

નેપાળમાં મોટો અકસ્માતઃ એરપોર્ટ પર ઉભેલા ચૉપર સાથે ટકરાયું વિમાન

નેપાળમાં થયો અકસ્માત

નેપાળમાં થયો અકસ્માત


પાડોશી દેશ નેપાળમાં અકસ્માત થયો છે. અહીંના લુકલા એરપોર્ટ પર ઉભેલા ચૉપર સાથે એક વિમાન ટકરાઈ ગયું. અકસ્માતમાં ઘટના સ્થળ પર જ બે લોકોનાં મોત થઈ ગયા, જ્યાંરે પાંચ લોકો ઘાટલ થયા છે. હાલ અકસ્માત સાથે જોડાયેલી અન્ય માહિતીની રાહ જોવામાં આવી રહી છે.

nepal tweet



 


મહત્વનું છે કે આ પહેલા પણ ફેબ્રુઆરીમાં હેલિકૉપ્ટર અકસ્માત થયો હતો. જેમાં નેપાળના પર્યટન મંત્રી રબીંદ્ર અધિકારી સહિત પર્યટના વ્યવસાયી આંગ ત્સરિંગ શેરપા, સુરક્ષા અધિકારી અર્જુન ઘિમિરે, નેપાળના વડાપ્રધાન કાર્યાલયના અવર સચિવ યુબરાજ દહલ, નેપાળ નાગર વિમાનન પ્રાધિકરણના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બીરેંદ્ર શ્રેષ્ઠ, CAAN એન્જિનિયર ધ્રુબ દાસ ભોછિભયા અને પાયલટ પ્રભાકર કેસીનું મોત થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ નેપાળમાં ભીષણ તોફાનથી ભારે તબાહી, 35નાં મોત અને 600 ઘાયલ


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2019 12:47 PM IST | કાઠમાંડુ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK