Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ટૅબ્લેટ આકાશનું નવું અપગ્રેડ કરેલું સ્વરૂપ મે સુધીમાં રિલીઝ થશે

ટૅબ્લેટ આકાશનું નવું અપગ્રેડ કરેલું સ્વરૂપ મે સુધીમાં રિલીઝ થશે

03 April, 2012 05:33 AM IST |

ટૅબ્લેટ આકાશનું નવું અપગ્રેડ કરેલું સ્વરૂપ મે સુધીમાં રિલીઝ થશે

ટૅબ્લેટ આકાશનું નવું અપગ્રેડ કરેલું સ્વરૂપ મે સુધીમાં રિલીઝ થશે


kapil-sibal-tebloiહ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટર કપિલ સિબલે ઇન્ડિયન ચેમ્બર ઑફ કૉમર્સ દ્વારા આયોજિત સેમિનારમાં આ જાહેરાત કરી હતી. કપિલ સિબલે કહ્યું હતું કે ‘અપગ્રેડ થયા પછી આકાશ જબરદસ્ત હશે. એનું પ્રોસેસર ૭૦૦ મેગાવૉટનું હશે અને ત્રણ કલાક સુધી કોઈ વિઘ્ન વગર એની બૅટરી ચાલશે. સ્ક્રીન પણ ટૅબ્લેટની સાઇઝની હશે. બે રાજ્યોમાં કામ કરતી ટેક્નૉલૉજિકલ કંપની દ્વારા આ ટૅબ્લેટને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.’

મૂળ ડેવલપર ડેટાવિન્ડના પ્રૉબ્લેમ્સ તેમણે સ્વીકાર્યા હતા. ડેટાવિન્ડ દ્વારા ડિલિવરીની ડેડલાઇન અને કસ્ટમર સર્વિસમાં ખરા ન ઊતરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ટેક્નિકલી પણ અમુક ખામીઓ જોવા મળી હતી. આ કારણે જ પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું છે અને આ નવા સ્વરૂપને પણ અનેક ટેસ્ટ કર્યા બાદ જ માર્કેટમાં મૂકવામાં આવશે.



 


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2012 05:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK