ગઈ કાલથી આ સુવિધાનો આરંભ થયો છે. એ માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ કહ્યું છે કે એ માટેની અપડેટ રિક્વેસ્ટ સેલ્ફ સર્વિસ અપડેટ પોટર્લ www.uidai.gov.in દ્વારા અથવા પત્ર દ્વારા પણ મોકલી શકાશે. એમાં નામ, લિંગ, ડેટ ઑફ બર્થ, ઍડ્રેસ અને મોબાઇલ નંબરની વિગતોમાં અપડેટ અને ચેન્જિસ કરી શકાશે.
એ ઉપરાંત પહેલાં જે કોઈ ચેન્જિસ કરવાના હતા એ માત્ર જે સેન્ટરમાં એનરોલમેન્ટ કરાવ્યું હોય ત્યાં કરાવવા પડતા હતા. જોકે હવે એ અપડેટ અથવા ચેન્જિસ યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાની પાંચ મુખ્ય ઑફિસોમાં પણ કરાવી શકાશે. આધાર કાર્ડ દ્વારા ૧૨ આંકડાનો યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે, જે ભારતભરમાં વ્યક્તિની ઓળખના પુરાવા તરીકે માન્ય છે.
Shehnaaz Gill Birthday: શહેનાઝનું ગીત 'ભુલા દુંગા' ટ્રેન્ડિંગ, મળ્યા 100 મિલિયન વ્યૂઝ
27th January, 2021 17:54 ISTYoutube Shorts છે ટિકટૉકનો બેસ્ટ વિકલ્પ, રોજ મળી રહ્યા છે આટલા વ્યૂઝ
27th January, 2021 17:16 ISTસતત લેપટૉપ પર કરો છો કામ? તો હાથ અને આંગળીઓને રિલેક્સ કરવા કરો આ...
27th January, 2021 16:45 IST93 વર્ષની ઉંમરે પદ્મ પુરસ્કાર મેળવનાર ગુજરાતી બા જસવંતીબહેન પોપટ છે કોણ?
27th January, 2021 16:39 IST