વડોદરામાં મોદીના ફૅને ૨૦૦૦ લોકોને ફ્રીમાં વડાપાંઉ ખવડાવ્યાં
ADVERTISEMENT
ગઈ કાલે સવારે ૯થી ૧૧ વાગ્યા સુધી જે કોઈ આવ્યા તેમને સવારે બે કલાક મફત વડાપાંઉ ખવડાવ્યાં હતાં. આ બે કલાકમાં ૨૦૦૦ વડાપાંઉ નાગરિકોએ ખાધાં હતાં. અમદાવાદમાં ખાડિયાના બીજેપીના ધારાસભ્ય ભૂષણ ભટ્ટે હિન્દુ-મુસ્લિમ નાગરિકો સાથે ૬૩ કિલોની કેક કટિંગ કરી હતી.