Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇન્સ્ટાગ્રામ પર છવાઈ છે ૯૦ વર્ષની આ રંગરંગીલી દાદી

ઇન્સ્ટાગ્રામ પર છવાઈ છે ૯૦ વર્ષની આ રંગરંગીલી દાદી

26 June, 2019 09:03 AM IST |

ઇન્સ્ટાગ્રામ પર છવાઈ છે ૯૦ વર્ષની આ રંગરંગીલી દાદી

 ૯૦ વર્ષની આ રંગરંગીલી દાદી

૯૦ વર્ષની આ રંગરંગીલી દાદી


હૉલીવુડની અભિનેત્રીઓને પણ પાછળ રાખી દે એટલી લોકપ્રિયતા ઇન્સ્ટાગ્રામ પર ધરાવતી ૯૦ વર્ષની આ દાદી ફૅશન-જગતની એકદમ ફ્લૅમબૉયન્ટ દાદી છે. ઇન્સ્ટાગ્રામ પર બડી વિન્કલ નામનું અકાઉન્ટ ધરાવતી આ દાદીની ફૉલોઅર્સ છે રિહાના, માઈલી સાયરસ અને ક્લોઇ કડર્શિયાં જેવી ફેમસ હસ્તીઓ. આમ તો દાદીનું સાચું નામ છે હેલન વાન રુથ વિન્કલ. તેના વૉર્ડરોબમાં મિ‌નીસ્કર્ટ્સ, સ્વિમ સૂટ, શિયર બૉડીસૂટ અને કલરફુલ કપડાં તથા ઍક્સેસરીઝનો ભંડાર છે.



સોશ્યલ મીડિયા પર તેની પ્રેઝન્સ એટલી જોરદાર છે કે ફૅશનજગતની હસ્તીઓ પણ તેને ફૉલો કરે છે અને મોટી ઉંમરે કેવા ઠસ્સા સાથે જીવન જીવી શકાય એ શીખે છે. દાદીએ પાંચ વર્ષ પહેલાં જ સોશ્યલ મીડિયા પર અકાઉન્ટ ખોલ્યું છે અને હવે તો ૩.૮ મિલ્યન ફૉલોઅર્સ સાથે સતત ટ્રેન્ડમાં છે.


 આ પણ વાંચો: ફોન પર વાત કરી OTP મેળવી ફંડ ટ્રાન્સફર કરતો બેન્ક એજન્ટ ઝબ્બે


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 09:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK