આ પહેલાં તેણે ૨૦૦૧, ૨૦૦૩, ૨૦૦૫ અને ૨૦૦૮માં પણ રેકૉર્ડ બનાવ્યો હતો. તેણે મે મહિનામાં આ સિગાર ક્યુબામાં ૩૧મા ઇન્ટરનૅશનલ ટૂરિઝમ ફેરમાં રજૂ કરી હતી. વિશ્વની સૌથી લાંબી સિગાર બનાવવા બદલ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા તેને ૨૪ નવેમ્બરે સર્ટિફિકેટ આપવામાં આવશે.
પાકિસ્તાને 17 ભારતીય માછીમારોને પકડ્યા, લગાવ્યો આ આરોપ
28th February, 2021 16:07 ISTમોઢા વડે કૅન ખોલીને નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો ઑન્ટેરિયોના આ ભાઈએ
21st February, 2021 09:16 ISTઓહાયોની આ વ્યક્તિ ૪૬ દિવસ માત્ર બિયર પીને જ કાઢે છે
21st February, 2021 09:12 ISTMiss World 2000 ઈવેન્ટ પહેલા બળી ગઈ હતી પ્રિયંકા ચોપડા, કહ્યું...
20th February, 2021 12:54 IST