નેપાળમાં ગૅસ લીકને કારણે 8 ભારતીય પર્યચકોની મોત, મૃતકોમાં 4 નાબાલિક

Published: Jan 21, 2020, 19:59 IST | Mumbai Desk

અકસ્માતનો શિકાર થયેલા ભારતીય પર્યટકોનું દળ નેપાળના લોકપ્રિય પર્વતીય સ્થળ પોખરા ફરવા ગયા હતા.

નેપાળ ફરવા ગયેલા કેરળના 15 પર્યટકોમાંથી આઠ મંગળવાર સવારે એક હોટેલમાં બેભાન મળ્યા. તેમણે એરલિફ્ટ કરી રાજધાની કાઠમાંડૂ સ્થિત એચએએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા. રૂમ હીટરમાંથી આ દુર્ઘટનાનું મુખ્ય કારણ ગૅસ લીક થઇ તે માનવામાં આવે છે. મૃતકોમાં ચાર નાબાલિક છે. કાઠમાંડૂ સ્થિત ભારતીય દૂતાવાસે પીડિત પરિજનોને બધાં પ્રકારની મદદનું આશ્વાસન આપ્યું છે. અકસ્માતનો શિકાર થયેલા ભારતીય પર્યટકોનું દળ નેપાળના લોકપ્રિય પર્વતીય સ્થળ પોખરા ફરવા ગયા હતા.

પોતાની યાત્રા પૂરી કરીને આ દળ ઘરે પાછું ફરી રહ્યું હતું. આ દરમિયાન સોમવારે સાંજે બધાં લોકો મકવાનપુર જિલ્લાના દમણ વિસ્તારમાં સ્થિત એવરેસ્ટ પેનોરમા રિઝોર્ટમાં રોકાયા હતા. રિઝોર્ટ મેનેજર પ્રમાણે તે લોકોએ ચાર રૂમ બુક કરાવ્યા હતા. આઠ લોકો એક જ રૂમમાં રોકાયા હતા જ્યારે અન્ય બીજા રૂમમાં રોકાયા હતા. શિયાળાના કારણે તે લોકોએ રૂમ હીટર ચલાવવાની સાથે જ બારી અને દરવાજા અંદરથી બંધ કરી લીધા હતા.

કેરળના સીએમએ જણાવ્યું દુઃખ
કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના કાર્યાલયે જણાવ્યું કે મુખ્યમંત્રીના નિર્દેશ પર શબને કેરળ લાવવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

પોખરાથી કાલે રાતે રિઝોર્ટ પહોંચ્યા હતા પર્યટકો...
ધ હિમાલયન ટાઇમ્સ પ્રમાણે મેનેજરે જણાવ્યું કે આ પર્યટક પોખરાથી કાલે રાતે લગભગ 9.30 વાગ્યે રિઝોર્ટમાં પહોંચ્યા હતા. અહીં તે એક રૂમમાં રોકોયા હતા અને રૂમમાં ગરમ કરવા માટે ગૅસ હીટર ચાલૂ કર્યું. જો કે, તેમણે કુલ ચાર રૂમ બુક કર્યા હતા, તેમાંથી આઠ એક રૂમમાં રોકાયા હતા અને અન્ય લોકો બીજા રૂમમાં હતા.

હેલીકૉપ્ટરથી કાઠમાંડૂના એચએમએસ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા
રિઝોર્ટના મેનેજરે આગળ જણાવ્યું કે તેમની સાથે રોકાયેલા અન્ય લોકો રૂમમાં પહોંચ્યા તો તેમણે આ આઠ લોકોને બેભાન જોયા. તેના પછી પોલીસને તેમના બેબાન હોવાની સૂચના આપવામાં આવી. પોલીસે જણાવ્યું કે કૈલાશ હેલિકૉપ્ટર સર્વિસેઝ પ્રાઇવેટ લિમિટેડથી સંબંધિત એક હેલિકૉપ્ટરથી બેભાન પર્યટકોને બે શિફ્ટમાં કાઠમાંડૂના એચએએમએસ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. અહીં તેમને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યા.

આ પણ વાંચો : Would be Mother Kalki Koechlinની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

ઘાતક છે કાર્બન મોનો-ઑક્સાઇડ ગૅસ
ઠંડીથી બચવા માટે લોકો ઘણીવાર ઘરના બધાં બારી-બારણાં બંધ કરી રૂમ હીટર ચાલું કરી લે છે. અહીંથી બધી મુશ્કેલીઓની શરૂઆત થાય છે. આનું કારણ છે કાર્બન મોનો-ઑક્સાઇડ ગૅસ, જે સામાન્ય રીતે યોગ્ય રીતે ન ચાલતાં સ્ટવ, હીટિંગ સિસ્ટમ અને સિગરેટના ધુંવામાં મળે છે. આ રંગહીન અને ગંધહીન ગૅસ કાર્બન ડાઇઑક્સાઇડથી પણ વધારે ખતરનાક છે. ઘણીવાર સુધી આના સંપર્કમાં રહેવાથી ગુંગળામણ થઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.

  • 1/10
    માધુરી દીક્ષિત ધક ધક ગર્લ માધુરીનો આ લૂક લોકોના દિલ જીતી લે છે. હાઈ નેક મેચિંગ બ્લાઉઝ અને લોંગ ઈયરરિંગ સાથે પર્ફેક્ટ મેકઅપ બેસ્ટ છે.

    માધુરી દીક્ષિત
    ધક ધક ગર્લ માધુરીનો આ લૂક લોકોના દિલ જીતી લે છે. હાઈ નેક મેચિંગ બ્લાઉઝ અને લોંગ ઈયરરિંગ સાથે પર્ફેક્ટ મેકઅપ બેસ્ટ છે.

  • 2/10
    કેટરીના કૈફ રેડ લહેંગો, રેડ બિંદી, ઝુમકા અને એકદમ સિમ્પલ મેકઅપ. કેટરીનાનો આ લૂક એકદમ ગોર્જિયસ છે.

    કેટરીના કૈફ
    રેડ લહેંગો, રેડ બિંદી, ઝુમકા અને એકદમ સિમ્પલ મેકઅપ. કેટરીનાનો આ લૂક એકદમ ગોર્જિયસ છે.

  • 3/10
    આલિયા ભટ્ટ એક જાહેરખબર માટે આલિયાએ આ લૂક ધારણ કર્યો હતો. જડતરના ઘરેણાં, રેડ લહેંગા અને ન્યૂડ મેકઅપવાળો આ લૂક દુલ્હન માટે બેસ્ટ છે.

    આલિયા ભટ્ટ
    એક જાહેરખબર માટે આલિયાએ આ લૂક ધારણ કર્યો હતો. જડતરના ઘરેણાં, રેડ લહેંગા અને ન્યૂડ મેકઅપવાળો આ લૂક દુલ્હન માટે બેસ્ટ છે.

  • 4/10
    સોનમ કપૂર સોનમ હંમેશા તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. લાઈટ પિંક કલરના લહેંગાને કેવી રીતે સ્ટાઈલ કરી શકાય તે સોનમ પાસેથી શીખો

    સોનમ કપૂર
    સોનમ હંમેશા તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. લાઈટ પિંક કલરના લહેંગાને કેવી રીતે સ્ટાઈલ કરી શકાય તે સોનમ પાસેથી શીખો

  • 5/10
    દિશા પટણી ફાલ્ગુની શેન પીકૉકના ગ્રે બેસ પર વ્હાઈટ મેટ ડિઝાઈનના લહેંગામાં દિશા ખૂબ જ ખુબસૂરત લાગી રહી છે. સાથે જ પર્ફેક્ટ ન્યૂડ મેકઅપ અને નો જ્વેલરી લૂક સિમ્પલ પણ સ્ટાઈલિશ લાગે છે.

    દિશા પટણી
    ફાલ્ગુની શેન પીકૉકના ગ્રે બેસ પર વ્હાઈટ મેટ ડિઝાઈનના લહેંગામાં દિશા ખૂબ જ ખુબસૂરત લાગી રહી છે. સાથે જ પર્ફેક્ટ ન્યૂડ મેકઅપ અને નો જ્વેલરી લૂક સિમ્પલ પણ સ્ટાઈલિશ લાગે છે.

  • 6/10
    પ્રિયંકા ચોપરા લાઈટ બેબી પિંક લહેંગામાં પ્રિયંકા એક પ્રસંગમાં જોવા મળી હતી. ફુલ સ્લીવ બ્લાઉઝમાં તે સરસ લાગી રહી હતી. સિલ્વર માંગટીકો અને નોર્મલ મેકઅપ તેને શોભી રહ્યો હતો.

    પ્રિયંકા ચોપરા
    લાઈટ બેબી પિંક લહેંગામાં પ્રિયંકા એક પ્રસંગમાં જોવા મળી હતી. ફુલ સ્લીવ બ્લાઉઝમાં તે સરસ લાગી રહી હતી. સિલ્વર માંગટીકો અને નોર્મલ મેકઅપ તેને શોભી રહ્યો હતો.

  • 7/10
    કરીના કપૂર ખાન કરીના કપૂર ખાને આ લહેંગામાં પોતાના સૌંદર્યથી લોકોના દિલ જીત્યા હતા. ઑફ વ્હાઈટ કલરના લહેંગામાં કરીના ઈયરરિંગ, માંગટીકા અને બંગડી સાથે સુંદર લાગી રહી હતી.

    કરીના કપૂર ખાન
    કરીના કપૂર ખાને આ લહેંગામાં પોતાના સૌંદર્યથી લોકોના દિલ જીત્યા હતા. ઑફ વ્હાઈટ કલરના લહેંગામાં કરીના ઈયરરિંગ, માંગટીકા અને બંગડી સાથે સુંદર લાગી રહી હતી.

  • 8/10
    જૈકલિન ફર્નાન્ડિસ લાઈટ કલરના લહેંગામાં જેક્લિન કહેર વરસાવી રહી હતી. શોલ્ડર જેકેટની જેમ તેણે દુપટ્ટાને કેરી કર્યો, જે અલગ સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે.

    જૈકલિન ફર્નાન્ડિસ
    લાઈટ કલરના લહેંગામાં જેક્લિન કહેર વરસાવી રહી હતી. શોલ્ડર જેકેટની જેમ તેણે દુપટ્ટાને કેરી કર્યો, જે અલગ સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે.

  • 9/10
    શિલ્પા શેટ્ટી સ્ટાઈલ દિવા શિલ્પા શેટ્ટી લાઈટ કલરના લહેંગામાં સ્ટાઈલિશ લાગી રહી છે. સાથે જ ડાયમંડ જ્વેલરી તેને શોભી રહી છે.

    શિલ્પા શેટ્ટી
    સ્ટાઈલ દિવા શિલ્પા શેટ્ટી લાઈટ કલરના લહેંગામાં સ્ટાઈલિશ લાગી રહી છે. સાથે જ ડાયમંડ જ્વેલરી તેને શોભી રહી છે.

  • 10/10
    કિયારા અડવાણી કબીર સિંહ ફેમ કિયારા મનીષ મલ્હોત્રાના આ આઉટફિટમાં સ્ટનિંગ લાગી રહી છે. ખાસ કરીને તેના બ્લાઉઝની પેટર્ન યૂનિક છે.

    કિયારા અડવાણી
    કબીર સિંહ ફેમ કિયારા મનીષ મલ્હોત્રાના આ આઉટફિટમાં સ્ટનિંગ લાગી રહી છે. ખાસ કરીને તેના બ્લાઉઝની પેટર્ન યૂનિક છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK