જૂનાગઢના મેયર ગિરીશ કોટકે ગઈ કાલે કહ્યું હતું કે ‘ગયા વર્ષ કરતાં ત્રણ લાખ લોકો વધુ આવ્યા. જો છેલ્લા દિવસે પણ એન્ટ્રી ચાલુ રાખવામાં આવી હોત શક્ય છે કે આ વર્ષે પદયાત્રીઓની સંખ્યા દસ લાખ કરતાં પણ વધી ગઈ હોત. આવતા વર્ષે અમે એવી તકેદારી રાખીશું કે જેથી પૂનમના દિવસે પણ પદયાત્રીઓ પરિક્રમા શરૂ કરી શકે.’
ગઈ કાલે સવારે અગિયાર વાગ્યાથી આ પરિક્રમા જ બંધ કરી દેવામાં આવી હતી અને જંગલમાં જે કોઈ પદયાત્રીઓ હોય એને જ પરિક્રમા પૂર્ણ કરવા દેવામાં આવી હતી.
Maharashtra School Reopen: 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી શાળા
27th January, 2021 12:51 ISTબાઇડને 8 નિર્ણય બદલ્યા:મુસ્લિમો પરની બંધી હટી, અમેરિકામાં માસ્ક ફરજિયાત
22nd January, 2021 12:24 ISTકર્ણાટક: વિસ્ફોટમાં 8 મજૂરોનું મોત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
22nd January, 2021 10:14 ISTIndian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ
17th January, 2021 13:18 IST