રેલવે-અધિકારીઓએ કહ્યું હતું કે ૧૩૮ ઑનલાઇન ફરિયાદમાંથી ૬૮ ફરિયાદ જ વાજબી છે, જ્યારે બાકીની ૭૦ નકામી છે. જોકે આ મામલે બહુ નિરાશ થવા જેવું પણ નથી. મુંબઈ રેલવેની થિન્ક ટૅન્ક મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી)ની વેબસાઇટ પર ઢગલાબંધ ફરિયાદો થતી રહે છે. એમઆરવીસીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમને મળતી ફરિયાદો પર અમે તાત્કાલિક પગલાં લઈએ છીએ. વાયોલેટ (જાંબલી) કલરની ટ્રૅનો લૉન્ચ કરવામાં આવી ત્યારે બે સીટ વચ્ચે પગ રાખવાની જગ્યા ન હોવા વિશે અનેક ફરિયાદો મળતી હતી.’
પાકિસ્તાન સુપર લીગ પોસ્ટપોન, કોરોનાગ્રસ્તોની સંખ્યા 7 થતાં પીસીબીનો નિર્ણય
5th March, 2021 10:47 ISTMilind Soman અને Ankita Konwarના સંબંધને 7 વર્ષ પૂરા થયા, એક્ટરે કહ્યું...
28th February, 2021 10:21 ISTઇન્ડિયા-સાઉથ આફ્રિકા વિમેન્સ ક્રિકેટ 7 માર્ચથી થઈ શકે છે શરૂ
23rd February, 2021 12:55 ISTખેડૂત આંદોલનની ઇફેક્ટ: પંજાબની 7 નગરપાલિકામાં બીજેપીનાં સૂપડાં સાફ
18th February, 2021 09:23 IST