Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં L&T ૯૫૦ કરોડ રૂપિયામાં ૧૫૦૦ સ્થળોએ બેસાડશે ૬૦૦૦ CCTV કૅમેરા

મુંબઈમાં L&T ૯૫૦ કરોડ રૂપિયામાં ૧૫૦૦ સ્થળોએ બેસાડશે ૬૦૦૦ CCTV કૅમેરા

26 November, 2014 05:45 AM IST |

મુંબઈમાં L&T ૯૫૦ કરોડ રૂપિયામાં ૧૫૦૦ સ્થળોએ બેસાડશે ૬૦૦૦ CCTV કૅમેરા

મુંબઈમાં L&T ૯૫૦ કરોડ રૂપિયામાં ૧૫૦૦ સ્થળોએ બેસાડશે ૬૦૦૦ CCTV કૅમેરા



mumbai cctv




આ કંપની શહેરમાં ૧૫૦૦ સ્થળોએ ૬૦૦૦ કૅમેરા બેસાડશે. રાજ્યના ગૃહવિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘બધી બિડની તપાસ કર્યા બાદ અમને L&Tની ઑફર ટેક્નિકલ દૃષ્ટિએ અને નાણાકીય રીતે યોગ્ય લાગી છે. જોકે આનો ખર્ચ ૯૫૦ કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે જે અમે આશા રાખીએ છીએ કે વાટાઘાટો પછી ઓછો થશે. આ પ્રોજેક્ટ ૨૧ મહિનામાં પૂરો થશે.’

L&T અને ટ્રાઇમૅક્સે બિડ આપી હતી જેનું તાજેતરમાં મુખ્ય સચિવ સ્વાધીન ક્ષત્રિય, રાજ્યના ઇન્ફર્મે‍શન ટેક્નૉલૉજી ડિપાર્ટમેન્ટ અને IIT-બૉમ્બેના પ્રોફેસરોવાળી સમિતિએ ટેક્નિકલ અને નાણાકીય મૂલ્યાંકન કર્યું હતું. આ CCTV સિસ્ટમમાં હાઈ પાવર કૅમેરા હશે જે એક કિલોમીટરના અંતર સુધી દોડતી વસ્તુને ઝડપી શકાશે. 


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2014 05:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK