હાલમાં કેટલીક નૅશનલાઇઝ્ડ બૅન્કો સાથે ગોલ્ડ ડિપોઝિટ કરવા બાબતે વાતચીત ચાલી રહી છે. અંબાજીમાં માતાજીના મંદિરમાં ભાવિકો શ્રદ્ધાપૂર્વક સોના-ચાંદીનાં આભૂષણો ચડાવે છે. આવા ઉપયોગમાં ન લેવાતા સોનાને નૅશનલાઇઝ્ડ બૅન્કમાં ડિપોઝિટ કરવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો અને એ વિશેની જરૂરી મંજૂરી માટે ગુજરાત સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. હાલમાં મંદિરને ૫૦ કિલો સોનું ડિપોઝિટ કરવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે.
Alert! USB ચાર્જિંગ પોર્ટથી થઈ શકે છે તમારું બેંક અકાઉન્ટ ખાલી, જાણો બચવાના ઉપાયો
Dec 14, 2019, 18:52 ISTપીએમસી કૌભાંડ: એચડીઆઇએલને દસ્તાવેજ વિના જ લોન મળતી હતી
Dec 14, 2019, 08:35 IST50 ફુટ ઊંચે ક્રેનથી દોરડું બાંધીને જાયન્ટ ટ્રૅમ્પોલિન બનાવીને દિલધડક સ્ટન્ટ કર્યા
Dec 13, 2019, 09:51 ISTSBIના ગ્રાહકો માટે સારા સમાચાર, વ્યાજના દરમાં થયો ઘટાડો
Dec 09, 2019, 16:23 IST