જો કે આ કેસ સાથે સંકળાયેલી પોલીસ તેમ જ અન્ય ઉચ્ચ અધિકારીઓના મતે મુંબઈ પર ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે થયેલા હુમલાના આરોપી કસબની આર્થર રોડ જેલમાં સુરક્ષા પાછળ ૪૮ કરોડ ૭૫ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. હોમ ડિપાર્ટમેન્ટે ખર્ચના આંકડાઓ જાહેર કરવામાં ચોકસાઈ રાખી ન હોવાનું પ્રાથમિક તપાસમાં જ ખબર પડી જાય છે, કારણ કે જેલમાં સ્પેશ્યલ સેલ બનાવવાનો ખર્ચ ૮ કરોડ રૂપિયા હતો, જ્યારે જે. જે. હૉસ્પિટલમાં સ્પેશ્યલ પ્રિઝન વૉર્ડ બનાવવાનો ખર્ચ દોઢ કરોડ રૂપિયા થયો હતો. ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ ર્ફોસને કસબની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હોવાથી તેમના ખર્ચાનું બિલ ભલે સરકારે રજૂ કર્યું હોય, પરંતુ અહીં રાખવામાં આવેલી સ્ટેટ રિઝર્વ પોલીસનું બિલ સરકારે રજૂ નથી કર્યું.
સેન્ટ્રલ રેલવેએ સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટના ભાવ 10થી વધારીને 50 રૂપિયા કર્યા
3rd March, 2021 08:56 ISTમુંબઈ : 100 ટકા લોકલની સામે 50 ટકા પૅસેન્જર્સ
24th February, 2021 07:27 IST50 કે 100?
21st February, 2021 10:34 ISTમાત્ર 857 ચોરસફુટમાં 50 એકર જેટલો ઘાસચારો ઉગાડે છે આ મશીન
11th February, 2021 08:47 IST