Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ફેસબુક પર વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ જમ્મુમાં ત્રણની ધરપકડ

ફેસબુક પર વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ જમ્મુમાં ત્રણની ધરપકડ

31 October, 2012 05:17 AM IST |

ફેસબુક પર વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ જમ્મુમાં ત્રણની ધરપકડ

ફેસબુક પર વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ જમ્મુમાં ત્રણની ધરપકડ


બાદમાં આ બન્ને શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે ‘કેટલાક લોકોએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર ઈશ્વરની નિંદા કરતી સામગ્રી પોસ્ટ કરી હતી. એના જવાબમાં અન્ય એક વ્યક્તિએ પણ આ પ્રકારની સામગ્રી પોસ્ટકરી હતી. બાદમાં કિશ્તવાર જિલ્લામાં આ વેબસાઇટને બ્લૉક કરી દેવામાં  આવી હતી. ત્યાર બાદ આ ઘટના સંદર્ભે જિલ્લામાં બંધ પાળવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2012 05:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK