આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ મિશન મંગલમ મહાઅભિયાન ચલાવીને ૧૫૧ બેઠક જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો. ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ બેઠકો મેળવવાનો રેકૉર્ડ કૉન્ગ્રેસે ૧૯૮૫માં કર્યો હતો. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉન્ગ્રેસે ૧૯૮૫માં ૧૪૯ બેઠક મેળવીને રેકૉર્ડ કર્યો હતો. બીજેપીએ આ ચૂંટણીમાં આ રેકૉર્ડ તોડીને મહાવિજય મેળવવા ૧૫૧ બેઠક જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો અને તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
બીજેપી = ભારતીય જનતા પાર્ટી
Republic Day 2021: વાંચો દેશભક્તિથી ભરેલા બૉલીવુડના આ 10 ડાયલૉગ્સ
26th January, 2021 11:47 IST10 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા, 20 લાખથી વધુને મળી ચૂકી છે વેક્સિન
26th January, 2021 10:45 ISTમધ્ય પ્રદેશના મુરૈનામાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોનાં મોત : 4ની હાલત ગંભીર
13th January, 2021 09:09 ISTMaharashtra: ભંડારાની હોસ્પિટલમાં લાગી ભયંકર આગ, 10 નવજાત બાળકનું મોત
9th January, 2021 09:16 IST