હકીકતમાં પુણેના બીપીઓ બળાત્કાર-મર્ડરકેસના મામલામાં હાઈ ર્કોટને જ્યારે લાગ્યું કે આ કિસ્સાઓમાં માલિકો પર માર્ગદર્શિકા લાદવા અલગથી પીઆઇએલ કરવી જરૂરી છે ત્યારે આ આદેશ પસાર કરવામાં આવ્યો છે. આ વિવાદાસ્પદ મામલામાં કૉલ સેન્ટરમાં કામ કરતી મહિલાઓની હત્યાના આરોપી પુરુષોત્તમ બોરાટે અને પ્રદીપ કોકાડેને જસ્ટિસ વી. એમ. કાનાડે અને પી. ડી. કોદેની બેન્ચે મૃત્યુદંડની સજા ફટકારી હતી.
પીઆઇએલ = પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, બીપીઓ = બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ
કર્ણાટકમાં ભયંકર ઍક્સિડન્ટ : 11 મોત
16th January, 2021 12:52 ISTમુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લખવીને પાકિસ્તાનની કોર્ટે ૧૫ વર્ષની સજા ફટકારી
9th January, 2021 15:01 ISTઅમેરિકામાં હિંસા પછી ટ્રમ્પના અકાઉન્ટ 12 કલાક માટે બંધ, કાયમી બંધની ચેતવણી
7th January, 2021 12:58 ISTમુંબઈ ૨૬/૧૧ હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરના કમાન્ડર લખવીની ફરી ધરપકડ
3rd January, 2021 13:26 IST