Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > આ સ્ટન્ટ જોઈને અનેકનું હાર્ટ ધબકારો ચૂકી ગયું હતું

આ સ્ટન્ટ જોઈને અનેકનું હાર્ટ ધબકારો ચૂકી ગયું હતું

02 November, 2012 05:23 AM IST |

આ સ્ટન્ટ જોઈને અનેકનું હાર્ટ ધબકારો ચૂકી ગયું હતું

આ સ્ટન્ટ જોઈને અનેકનું હાર્ટ ધબકારો ચૂકી ગયું હતું


જસ્ટ ઇમૅજિન, આ જોયા બાદ તમારું શું રીઍક્શન હશે? હૉરર ફિલ્મના સીન જેવી આ ઘટના અમેરિકાના કૅલિફૉર્નિયા સ્ટેટના સૅન લુઇ ઓબીસ્પો નામના ટાઉનમાં બની હતી. વાત એમ છે કે અમેરિકા સહિતના દેશોમાં અત્યારે હેલોવીન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેમાં લોકો બિહામણો લુક ધારણ કરીને ઘરની બહાર નીકળે છે અને મોજમજા કરે છે. આ ફેસ્ટિવલના ભાગરૂપે રિચ ફગ્યુર્સન નામના મૅજિશ્યને આ શૉકિંગ સ્ટન્ટ કર્યો હતો. યુટ્યુબ પર પોસ્ટ થયેલા આ સ્ટન્ટના વિડિયોને ૪૦ લાખ કરતાં વધારે લોકો જોઈ ચૂક્યા છે. જાદુગરનું કહેવું છે કે આ સ્ટન્ટ દેખીને કોઈને પણ હાર્ટ-અટૅક આવી શકે એમ હોવાથી એ દિવસે જ લોકોને ડરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2012 05:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK