Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સિંગલ સ્ક્રીનની આજથી શરૂ થનારી હડતાળ મોકૂફ : હવે દિવાળીમાં

સિંગલ સ્ક્રીનની આજથી શરૂ થનારી હડતાળ મોકૂફ : હવે દિવાળીમાં

12 October, 2012 05:23 AM IST |

સિંગલ સ્ક્રીનની આજથી શરૂ થનારી હડતાળ મોકૂફ : હવે દિવાળીમાં

સિંગલ સ્ક્રીનની આજથી શરૂ થનારી હડતાળ મોકૂફ : હવે દિવાળીમાં


સિંગલ સ્ક્રીન થિયેટર ઓનર્સ અસોસિએશનના પદાધિકારીઓ સાથે થયેલી વાતચીતમાં સરકારે તેમની તમામ માગણીઓ પર વિચાર કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું. સિંગલ સ્ક્રીન ટૉકીઝ માલિકોને ગ્રાન્ટ આપવામાં આવે, મનોરંજન તેમ જ અન્ય કરોમાં છૂટછાટ તથા ટૉકીઝના રીડેવલપમેન્ટ મામલે સરકારનાં કડક ધોરણો શિથિલ કરવામાં આવે એવી માગણીઓ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2012 05:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK