Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાઇંદરમાં સવા લાખ રુદ્રાક્ષનું ૧૭ ફૂટનું શિવલિંગ

ભાઇંદરમાં સવા લાખ રુદ્રાક્ષનું ૧૭ ફૂટનું શિવલિંગ

26 July, 2012 07:28 AM IST |

ભાઇંદરમાં સવા લાખ રુદ્રાક્ષનું ૧૭ ફૂટનું શિવલિંગ

ભાઇંદરમાં સવા લાખ રુદ્રાક્ષનું ૧૭ ફૂટનું શિવલિંગ


rudraksh-shivaઆ વર્ષે ૧૭ ફૂટના રુદ્રાક્ષના બનાવવામાં આવેલા આ શિવલિંગનાં દર્શને હજારો ભક્તો ઊમટી પડ્યા છે. આ શિવલિંગની નવીનતા એ છે કે ૧,૨૫,૦૦૦ રુદ્રાક્ષનું આખું શિવલિંગ ઊભું કરવામાં આવ્યું છે. ૧૭ ઑગસ્ટે શ્રાવણ મહિનો પૂરો થયા બાદ શિવલિંગના આ રુદ્રાક્ષને શંકર ભગવાનના ભક્તોને પ્રસાદરૂપે આપવામાં આવશે. ઇચ્છાપૂર્તિ શિવલિંગ તરીકે પ્રખ્યાત શિવલિંગની પૂજા અને અભિષેક માટે નામ નોંધાવવું પડશે. આ અનોખા શિવલિંગનાં દર્શને ભક્તો દૂર-દૂરથી આવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2012 07:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK