૧૧ ડિસેમ્બરે આવી જ એક વિધિમાં ભાગ લેવા માટે ૧૦,૦૦૦ લોકો એકઠા થયા હતા, જેમાં મોટા ભાગની મહિલાઓ હતી. તેઓ એક લાઇનમાં જમીન પર સૂઈ ગયા હતા અને તેમના શરીર પર બૂટપ્પા (પવિત્ર ભૂત) તરીકે ઓળખાતા બે પુરોહિતો દોડ્યા હતા. એવું માનવામાં આવે છે કે બૂટપ્પા જેમના શરીર પરથી દોડીને પસાર થાય તેમની માંદગીથી માંડીને લગ્ન સુધીની અનેક સમસ્યાઓ ઉકેલાઈ જાય છે.
તસવીર : એએફપી