આ સંજોગોમાં નૅશનલ કમિશનર ઑફ માઇનૉરિટીઝના નિર્દેશ પ્રમાણે આંધ્ર પ્રદેશ સરકારે આ ૭૦ યુવાનોને ૭૦ લાખ રૂપિયા જેટલું વળતર ચૂકવ્યું છે. જોકે એ વાત અલગ છે કે તેમને આ વળતર ચાર વર્ષ સુધી ખોટો આરોપ સહન કર્યા પછી મળ્યું છે. સત્તાવાર મળેલી માહિતી પ્રમાણે આ ૭૦ યુવાનોમાંથી ૨૦ યુવાનોને ત્રણ લાખ રૂપિયા અને બાકીના પ્રત્યેકને ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા છે.
1 જાનૈયાની બેદરકારી 25 ગેસ્ટને ભારે પડી
24th February, 2021 07:27 ISTદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 હજાર કેસ નોંધાયા, 78 લોકોનું મોત
7th February, 2021 10:47 ISTFebruary 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો
6th February, 2021 14:47 ISTLPG ગૅસમાં 25 રૂપિયાના વધારા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થયો વધારો
5th February, 2021 11:35 IST