કાર્યવાહક ચીફ મેડિકલ ઑફિસર ઑફ હેલ્થ બીરેન્દ્રકુમાર શોએ માહિતી આપતાં કહ્યું હતું કે ‘મંગળવારે શિખાબીબીએ મૃત બાળકને જન્મ આપ્યો ત્યાર બાદ આ બનાવ બન્યો હતો. ઍસિડને ઍન્ટિસેપ્ટિક સૉલ્યુશન માની લેવાથી આ મહિલા દાઝી ગઈ હતી. બન્ને પ્રવાહીનો રંગ સરખો હોવાથી આ ગોટાળો થયો હતો. શિખાબીબી હજી હૉસ્પિટલમાં છે અને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.’
તમિલનાડુમાં 9 થી 11 ધોરણના સ્ટુડ્ટન્સ પરીક્ષા વગર જ પાસ
26th February, 2021 11:01 ISTમુંબઈ : 100 ટકા લોકલની સામે 50 ટકા પૅસેન્જર્સ
24th February, 2021 07:27 IST50 કે 100?
21st February, 2021 10:34 ISTPM મોદી 22 ફેબ્રુઆરીએ Naopara- Dakshineswar મેટ્રો સર્વિસનું કરશે ઉદ્ઘાટન
20th February, 2021 17:19 IST