પોતાના સહયોગીઓ સામેના આક્ષેપ બદલ શાસક પક્ષની ચંડાïળચોકડીને જવાબદાર ઠરાવતા અણ્ણાના આક્ષેપને કૉન્ગ્રેસે નકારી કાઢ્યો છે. કૉન્ગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહે આ ચંડાળચોકડીમાં કોનો સમાવેશ થાય છે એ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કેન્દ્રના કાયદાપ્રધાન સલમાન ખુરશીદે કહ્યું હતું કે ‘સિવિલ સોસાયટી અને
કેન્દ્ર વચ્ચે વિખવાદ ઊભો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. હું નથી માનતો કે અમારે મિડિયાના માધ્યમથી વાત કરવી જોઈએ.’
લૉકડાઉનમાં 10 વર્ષના આ છોકરાએ ઉડિયામાં 104 પાનાંની રામાયણ લખી
2nd March, 2021 08:23 ISTઆત્મનિર્ભર@26
28th February, 2021 14:47 ISTCOVID-19 Cases in India: સતત ત્રીજા દિવસે 16000થી વધુ કેસ નોંધાયા
27th February, 2021 10:48 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 IST