વિદ્યાર્થી-સન્માનની સાથે સમાજની સામાન્ય સભા પણ મળી હતી, જેમાં સમાજ દ્વારા સંચાલિત દવાખાનું, જે અત્યારે ભાડાની જગ્યામાં ચલાવાઈ રહ્યું છે એને બદલે પોતાની જગ્યા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને એ વિશેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સભામાં ૩૦૦થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિદ્યાર્થી-સન્માન ઉપરાંત સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
COVID-19 Cases in India: સતત ત્રીજા દિવસે 16000થી વધુ કેસ નોંધાયા
27th February, 2021 10:48 ISTપાંચ વર્ષ રખડતા રહેલા ઘેટાનું મુંડન કરાતાં 34 કિલો ઊન મળ્યું
24th February, 2021 07:27 ISTકોવિડ-19 ટેસ્ટિંગ માટે રાજ્યમાં ટૂંક સમયમાં મોબાઇલ વૅન ઉપલબ્ધ કરવામાં આવશે: મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે
12th February, 2021 12:17 IST