ચીનના હેઇનાન રાજ્યમાં વાનિંગ શહેરમાં રીજનરેટિવ મેડિસિન ઇન્ટરનૅશનલ લિમિટેડ દ્વારા યોજાયેલા ૧૦૮ યુગલનાં લગ્નના રિન્યુઅલ સમારોહમાં ગુલાબનાં ફૂલથી ૨૦ ફુટ અને બે ઇંચનું ટેડી બેઅર તૈયાર કરવામાં આવ્યું હતું, જેણે વિશ્વના સૌથી મોટા ગુલાબના ટેડી બેઅરનો રેકૉર્ડ કર્યો છે. ૪૮,૦૦૦ ગુલાબની પાંખડીઓને મેટલ વાયર ફ્રેમમાં અટેચ કરીને આ ટેડી બેઅર તૈયાર કરવામાં આવ્યું હતું. આ ટેડી બેઅર ૧૫ ફુટ X ૧૦ ઇંચ લાંબું અને ૧૨ ફીટ X ૧૦ ઇંચ પહોળું તેમ જ ૨૦ ફીટ X બે ઇંચ ઊંચાઈ ધરાવે છે. આ ટેડી બેઅર પ્રદર્શન માટે રાખી શકાય એ હેતુથી ૭ ટન વજનના આ ટેડી બેઅરની ગુલાબની પાંખડીઓને બદલે બનાવટી પાંખડીઓથી બદલવામાં આવશે.`
લૉકડાઉનમાં 10 વર્ષના આ છોકરાએ ઉડિયામાં 104 પાનાંની રામાયણ લખી
2nd March, 2021 08:23 ISTઇટલી નજીકથી પુરાતત્ત્વવિદોને મળ્યો 2000 વર્ષ જૂનો રથ
2nd March, 2021 07:21 ISTખડકની કિનારીએ ટેન્ટ બાંધીને રાત રહેવાનું યુગલને ભારે પડ્યું
2nd March, 2021 07:21 ISTપોતાની સાથે જ લગ્ન કરવા એક લાખ રૂપિયા ખર્ચ્યા આ યુવતીએ
2nd March, 2021 07:21 IST