Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીમાંથી ક્રિકેટ ટેસ્ટમૅચ પર બેટિંગ લેતા બે ગુજરાતીની ધરપકડ

બોરીવલીમાંથી ક્રિકેટ ટેસ્ટમૅચ પર બેટિંગ લેતા બે ગુજરાતીની ધરપકડ

30 December, 2011 05:08 AM IST |

બોરીવલીમાંથી ક્રિકેટ ટેસ્ટમૅચ પર બેટિંગ લેતા બે ગુજરાતીની ધરપકડ

બોરીવલીમાંથી ક્રિકેટ ટેસ્ટમૅચ પર બેટિંગ લેતા બે ગુજરાતીની ધરપકડ






બોરીવલીના પોલીસ-અધિકારીને બોરીવલી (વેસ્ટ)માં આવેલી શિવધામ સોસાયટીના એ-૬૦૨ ફ્લૅટમાં કેટલાક સટોડિયાઓ દ્વારા હાલમાં ચાલતી ટેસ્ટમૅચ પર બેટિંગ લેવાઈ રહી હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે બોરીવલી પોલીસના અધિકારીઓએ ૨૮ ડિસેમ્બરે સાંજે ૫.૦૫ વાગ્યે દરોડો પાડીને મુકેશ શાહ તથા ચન્દ્રકાંત શાહની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી બે લૅપટૉપ, બે કી-ર્બોડ, ૧૧ મોબાઇલ, રિલાયન્સ વૉકીટૉકી, પ્રિન્ટર, સૅટ-અપ બૉક્સ સાથે ટીવીસેટ, ૧૧ પ્રિન્ટઆઉટ, લેખિત છ પેજ, બે બૉલપેન, એમટીએસ કાર્ડ, રિલાયન્સ ડેટા કાર્ડ અને ૬.૫૦ લાખ રૂપિયાની રોકડ જપ્ત કર્યા હતાં.


રાજ્યના ઘણા લોકો તેમના સંપર્કમાં હોવાની પોલીસને શંકા છે. બેટિંગમાં બન્ને આરોપીઓ સાથે હજી કેટલા લોકો સંકળાયેલા છે એ દિશામાં બોરીવલી પોલીસ તપાસ કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2011 05:08 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK