સ્ટેટ હોમ ડિપાર્ટમેન્ટે આર્થર રોડ જેલમાં રાખવામાં આવેલા આ આતંકવાદીની સુરક્ષા માટે કુલ ૧૬ કરોડ ૧૭ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. એમાં જેલમાં સ્પેશ્યલ સેલ બનાવવો, તેની સુરક્ષા ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસને સોંપવી તથા તેના ખોરાક તેમ જ દવા પાછળના ખર્ચનો સમાવેશ છે. તેની સારવાર પાછળ અત્યાર સુધીમાં ૨૬,૯૫૩ રૂપિયાનો ખર્ચ થયો છે. જોકે આ ખર્ચમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટરની ફીનો સમાવેશ નથી. ૫ કરોડ ૨૯ લાખ રૂપિયાના ખર્ચે સ્પેશ્યલ સેલ બનાવવામાં આવ્યો છે. તેની સુરક્ષા માટે ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસને રાખવાનો ખર્ચ ૧૦ કરોડ ૮૭ લાખ રૂપિયા થયો છે. તેના ભોજન માટે ૨૭,૫૨૦ રૂપિયાનો ખર્ચ થયો છે.
ભાઇંદરમાં 16 લાખના ગોલ્ડ અને 1.70 લાખ કૅશ સાથે આરોપી પલાયન
3rd March, 2021 08:56 ISTસતત ચોથા દિવસે 16 હજારથી વધારે કોરોનાના કેસ નોંધાયા, 100 લોકોનું મોત
28th February, 2021 09:57 ISTમેડિક્લેમ મેળવવાની 16 મહિનાની લડતનો અંત
16th January, 2021 15:43 ISTવડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ Co-Win App લૉન્ચ કરશે
13th January, 2021 16:49 IST