આજથી પંદર ડબ્બાની લોકલ દહિસર રેલવે-સ્ટેશન પર હૉલ્ટ લેશે. હવે પંદર ડબ્બાની લોકલ બોરીવલીથી વિરાર સ્ટ્રેચમાં નાયગાંવ સ્ટેશન સિવાય બધાં સ્ટેશનો પર ઊભી રહેશે. પંદર ડબ્બાની લોકલ માટે પ્લૅટફૉર્મ એક્સટેન્ડ કરવામાં આવ્યું હતું અને સિગ્નલો તથા ઓવરહેડ ઇક્વિપમેન્ટ્સ શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. આ પહેલા પંદર ડબ્બાની લોકલને ચર્ચગેટ સુધી એક્સટેન્ડ કરવામાં આવી હતી. આ લોકલ અત્યારે ચર્ચગેટ, દાદર, બાંદરા, અંધેરી, બોરીવલી, મીરા રોડ, ભાઈંદર, વસઈ રોડ, નાલાસોપારા અને વિરાર રેલવે-સ્ટેશન પર ઊભી રહે છે અને આજથી દહિસર સ્ટેશન પર પણ ઊભી રહેશે. નાયગાંવ પર સબવેનું કામ પૂરું થઈ ગયા બાદ પંદર ડબ્બાની લોકલ આ સ્ટેશન પર પણ હૉલ્ટ લેશે.
મુંબઈ: હવેથી ટ્રેન કેમ અટકી છે એની માહિતી પળભરમાં મળી જશે
2nd March, 2021 08:22 ISTવૅક્સિન લેવા મમ્મી-પપ્પાને ઇન્સ્પાયર કર્યાં મોદીએ
2nd March, 2021 07:21 IST15 વર્ષની છોકરીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું, આ છે એની પાછળનું કારણ
27th February, 2021 16:04 ISTગુજરાતમાં ચૂંટણી બાદ વધ્યા કોરોનાના કેસ, 4 શહેરોમાં 15 માર્ચ સુધી કર્ફ્યૂ
27th February, 2021 13:12 IST