૧૩૦ વાહનોની ટક્કર
તસવીર : પી.ટી.આઇ.
અમેરિકાના ટેક્સસના ઑસ્ટિનમાં ૧૧ ફેબ્રુઆરીએ બ્રાયરવિક ડ્રાઇવ નજીક સ્ટેટ હાઇવે-45 પર એક પછી એક મળી કુલ ૧૩૦ વાહનો ટકારાયાં હતાં. હાઇવે પર થયેલા કારના ખડકલાને દૂર કરવા માટે ઇમર્જન્સી રિસ્પૉન્ડર્સ કામે લાગી ગયાં હતાં.